AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાક વિમોનો દાવો ફટાફટ  મળશે, ડ્રોન થી થશે સર્વે !
કૃષિ વાર્તાTV9
પાક વિમોનો દાવો ફટાફટ મળશે, ડ્રોન થી થશે સર્વે !
પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ગ્રામ પંચાયત કક્ષાએ ડાંગર અને ઘઉંના પ્રતિ હેક્ટર ઉત્પાદનના આકરણી માટે કૃષિ મંત્રાલય ડ્રોનથી ફોટોગ્રાફ્સ લેશે. ડીજીસીએ એ 100 જિલ્લાઓમાં ડાંગર અને ઘઉંના પ્રતિ હેક્ટર ઉત્પાદનના આકરણી માટે ડ્રોન દ્વારા ફોટોગ્રાફ્સ લેવાની મંજૂરી મંત્રાલયને આપી છે. પાકના હેક્ટર દીઠ ઉત્પાદનના આકારણી માટે આ પહેલો રિમોટ સેન્સિંગ ટેકનોલોજી આધારિત પાયલોટ અભ્યાસ છે. પાયલોટ અધ્યયનમાં, ડ્રોનથી ખેંચાયેલા ફોટોગ્રાફ્સ ઉપરાંત, સેટેલાઇટ ડેટા,સ્માર્ટ સેમ્પલિંગ એઆઈ નો ઉપયોગ કરવામાં આવશે. 13 એજન્સીઓનું મૂલ્યાંકન કેન્દ્રીય પ્રધાને કહ્યું, 'આ વિભાગે ખરીફ 2019 અને રવિ 2019-20 માટે ગ્રામ પંચાયત કક્ષાએ સીધા ઉપજના અંદાજ માટે તકનીકી આધારિત અભિગમ વિકસાવવા અભ્યાસ કરવા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય સહિત 13 એજન્સીઓની નિમણૂક કરી હતી જેમાં ખાનગી એજન્સીઓ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એજન્સી હતી. એજેસીયો એ એજન્સીઓએ 2019 માં નવ ખરીફ પાક માટે 15 રાજ્યોમાં 64 જિલ્લાઓનો અભ્યાસ કર્યો હતો. આ સાત એજન્સીઓની પસંદગી કરવામાં આવી અમનેક્સ, એગ્રોટેચ, ક્રોપીન, ઇક્રિસટ
68
8
અન્ય લેખો