AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાક વાવતાં પહેલાં ઊંડી ખેડ કરો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પાક વાવતાં પહેલાં ઊંડી ખેડ કરો
કેટલીક ઇયળોના કોશેટા (સુસુપ્ત અવસ્થા) જમીનમાં સમય વિતાવે છે અને નવા પાકમાં નુકસાન કરે છે. જેથી નવો પાક વાવતાં પહેલા ઊંડી ખેડ કરી અઠવાડિયું જમીન તપવા દેવાથી આવા જમીનમાં રહેલા કોશેટાનો નાશ થશે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
433
0
અન્ય લેખો