AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાક વધશે બમણી સ્પીડે!
✨આજ આ વિડિઓ માં આપણે એક ખેડૂત મિત્રએ પાકમાં ફાસ્ટર નો ઉપયોગ કર્યો હતો. આ ફાસ્ટર દવાને ઉપયોગ કરી ને ખેડૂત ને કેવું રિઝલ્ટ મળ્યું તે અનુભવ નો પૂરો વિડિઓ જુઓ!! 👍ફાસ્ટર દવાના ફાયદા 👉🏻 ફાસ્ટર અજૈવિક તાણ પ્રત્યે સહનશીલતા વધારે છે. 👉🏻અનાજ/ફળોના કદ અને વજનમાં વધારો કરે છે. 👉🏻પાકની ગુણવત્તા સુધારે છે. 👉🏻ફળો અને ફૂલોના ખરણને ઝડપથી ઘટાડે. 👍 સંદર્ભ :- Agrostar india ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
4