AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાક રહેશે લીલો અને તંદુરસ્ત!
✨આજ આ વિડિઓ માં આપણે એક ખેડૂત મિત્રએ પાકમાં સંચાર ખાતર નો ઉપયોગ કર્યો હતો. આ સંચાર ખાતર ને ઉપયોગ કરી ને ખેડૂત ને કેવું રિઝલ્ટ મળ્યું તે અનુભવ નો પૂરો વિડિઓ જુઓ!! 👍સંચાર ખાતરના ફાયદા 👉🏻સંચાર નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વોની દ્રાવ્યતા અને ઉપલબ્ધતાને વધારે છે. 👉🏻જમીનને ફળદ્રુપ બનાવે છે. 👉🏻સંચાર ખાતર પોષક તત્વો પુરા પાડે છે. 👉🏻જમીન સુધારવા અને છોડના વિકાસ માટે મદદ કરે છે. 👍 સંદર્ભ :- Agrostar india ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
0