ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાક રહેશે લીલો અને તંદુરસ્ત!
※ હ્યુમિક પાવર છોડના મૂળના વિકાસને વધારે છે.
※ જેના કારણે છોડ મજબૂત બને છે અને છોડ ખૂબ ઝડપથી વધે છે.
※ ઉપજ વધારવામાં સૌથી અસરકારક સાથે તે મૂળની આસપાસ સુક્ષ્મજીવાણુઓની પ્રવૃત્તિમાં વધારો કરે છે.
※ મૂળની વૃદ્ધિ અને વિકાસમાં મદદરૂપ, પોષક તત્ત્વોના શોષણની ક્ષમતાને પ્રોત્સાહન આપે છે.
※ તે જમીનની રચનામાં સુધારો કરે છે અને જમીન માં ભેજ સંગ્રહ શક્તિની ક્ષમતામાં વધારો કરે છે.
વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!!!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!