ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાક માટે છે સૌથી વધારે અસરદાર!
⚜️કોઈપણ પાક માં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો પાક ઉત્પાદનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને તેની જરૂરીયાત પણ વિશેષ પ્રમાણમાં રહે છે. એગ્રોસ્ટાર લઇ ને આવ્યું છે HD NPK 0-12-45 જે પાકમાં લાવે વધુ ફુલ અને ફળ ની સાથે સાથે પાકની ગુણવત્તામાં કરે સુધારો.આ ખાતર ની વધુ માહિતી માટે વિડીઓને અંત સુધી ચોક્કસ થી જુઓ!!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!