સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાક માં સ્ટીકી ટ્રેપ નું મહત્વ !
ખેડૂત ભાઈઓ, આજ ના આ અગત્યના વિડિઓમાં આપણે ચુસીયા જીવાત ના નિગરાની માટે વપરાતી સ્ટીકી ટ્રેપ જેને આપણે દેશી ભાષામાં ગુંદરિયા સ્ટિક કહીયે છીએ તો ચાલો આ વિડીયો થાકી જાણીયે કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે વાપરવી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.