ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીસયાજી સીડ્સ
પાક માં મલ્ચિંગ નું મહત્વ !
👉 ખેડૂત મિત્રો, ઉનાળુ પાક નું વાવેતર ચાલુ છે ત્યારે ક્યારેક પાણી ની પણ વિકટ પરિસ્થિતિ આવી જતાં અંત માં પાણી જરૂરિયાત મુજબ ન મળતા પાક ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થાય છે, પણ જો અમુક પાક માં મલ્ચિંગ લગાવવામાં આવે તો ફાયદો થાય છે. તો આ મલ્ચિંગ નો શું ફાયદો છે કેવી રીતે મદદ કરે છે જાણીયે આ વિડીયો માં. 👉 સંદર્ભ : સયાજી સીડ્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
4
સંબંધિત લેખ