કૃષિ જુગાડVillage Farming
પાક માંથી નીંદણ દૂર કરવાનો અનોખો જુગાડ !
આજના જુગાડ વિડીયો માં આપણે જોઈશું કે ખેડૂતે પોતાની બુદ્ધિ થી કેવું મસ્ત બાઈક દ્વારા આંતરખેત થઇ શકે તેવું જુગાડ બાઈક કલ્ટીવેટર બનાવ્યું છે. આ જુગાડ કેવી કરે છે કામ અને તેના ફાયદા જાણવા માટે જુઓ આ વિડીયો. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ: Village Farming. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
25
14
અન્ય લેખો