AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાક પોષણનો બાદશાહ
👉સંચાર એક એવું જૈવિક ખાતર છે જે જમીનમાં આપવાથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં🥳 વધારો કરે છે. અલભ્ય તત્વોને લભ્ય તત્વમાં ફેરવી છોડને ઉપલબ્ધ કરાવે છે, જેના કારણે છોડને પોષક તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે જમીનમાં લાવે ખુશીનો સંચાર એટલે એગ્રોસ્ટાર નું સંચાર, આવી વધારે માહિતી જાણવા માટે વિડિઓ અંત સુધી ચોક્કસ થી જુઓ! 👉સંદર્ભ : Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
17
2