AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાક ને ઝાકળ થી બચાવવા માટે સલાહ !
નમસ્કાર ખેડૂત મિત્ર, આજ ના આ વિડિઓ માં આપણે જાણીશું કે હાલની શિયાળા ની ઋતુ માં ખાસ કરીને ઝાકળ/હિમ આવતો હોય છે તો તેનાથી આપણા પાકને બચાવવા કેવી કાળજી લેવી જોઈએ. ખાસ કરીને જીરું ના પાકમાં હાલના સમય પ્રમાણે શું માવજત કરવી અને ઝાકળ/હિમ થી પાકને કેવી રીતે બચાવવો તે જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
58
13
અન્ય લેખો