AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
પાક નુકશાન સહાય યોજના, ખેડૂતો માટે ની અગત્યની યોજના !
ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી યોજના વિષે જાણીશું જેની માહિતી તમને અગાઉ થી હશે જ પણ આ યોજના માં સામાન્ય ફેરબદલ થયા છે, સાથો સાથ, કેટલાંક ખેડૂતો આ યોજનાનો જોઈએ એ મુજબ લાભ મેળવી શકતાં નથી અને પાક નુકશાન સહાય યોજના ક્યાં સમયે ખેડૂતો માટે આશીર્વાદ કે એ પણ ક્યારેક ખેડૂતો જાણતાં નથી, તો ખેડૂત મિત્રો, આ વીડિયો જુઓ અને જાણો કે કેવા ફાયદા થઇ શકે છે, ક્યારે લાભ મળી શકે તેમજ આ યોજના માં જોડાવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો તમામ માહિતી. 👉 સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
5
અન્ય લેખો