કૃષિ વાર્તાNakum Harish
પાક નુકશાન સહાય મળ્યું કે નહીં જુઓ ઓનલાઇન !
ખેડૂત મિત્રો આ વર્ષે મેધ એવો વરસ્યો કે જગતના તાત ને પાક નિષ્ફળ થી નુકશાની થઈ, આ સાથે સરકારે તેમના માટે સહાય પેકેજ પણ જાહેર કર્યું અને તે રકમ ખેડૂતો ના ખાતા માં મોકવાની શરૂઆત પણ થઇ ગઈ છે અને ખેડૂતો ને મળી પણ રહી છે, શું તમને આ સહાય મળી ?? નહીં, જાણવું છે ? તો જુઓ આ વિડીયો અને કેવી રીતે સહાય જાણી શકાય છે મોબાઈલ દ્વારા જુઓ આ વિડીયો માં સંપૂર્ણ માહિતી.
118
22
અન્ય લેખો