કૃષિ વાર્તાગુરુમાસ્ટરજી
પાક નુકશાની યોજનામાં વધુ ગામોનો થયો સમાવેશ
👉નમસ્કાર ખેડૂતમિત્રો ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન સહાયમાં સરકારે વધુ ગામોનો કર્યો સમાવેશ.તો જાણો વધુ માહિતી લેખમાં આપેલ વિડીયો દ્રારા મેળવો.
સંદર્ભ :- ગુરુમાસ્ટરજી
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.