કૃષિ વાર્તાABP ન્યૂઝ
પાક નુકશાનને લઈ થઈ શકે છે વધુ એક પેકેજ ની જાહેરાત !
ગુજરાતમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈને વધુ એક પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે. આ અંગે કૃષિ મંત્રીએ મોટા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, સતત વરસાદથી અનેક જિલ્લાના પાકને નુકસાન થયું છે.
હાલ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે સરકારે સહાય પેકેજ જાહેરાત કર્યું છે. હવે જોવાનું એ રહ્યું છે નવું પેકેજ કેટલાક દિવસમાં જાહેરાત થશે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : ABP ન્યૂઝ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.