સલાહકાર લેખકૃષિ વિભાગ રાજસ્થાન
પાક ઉત્પાદન વધારવાની કેટલીક મૂળભૂત બાબતો !
ખેતી માં વધુ ઉત્પાદન મેળવવું દરેક ખેડૂત નું સ્વપ્ન હોય છે અને તે સ્વપ્ન પૂર્ણ કરવા ખેડૂત સખ્ત મહેનત કરતાં જ હોય છે. પરંતુ સખ્ત મહેનત કરતાં પણ ક્યારેક વધુ ઉત્પાદન મળતું નથી. આજ ના આ વિડીયો માં જાણીશું કે, ખેતીમાં વાવેતર થી લઈને લણણી સુધી કંઈ કંઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય. તો રાહ શેની, જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ : કૃષિ વિભાગ રાજસ્થાન આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
223
6
અન્ય લેખો