AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકમાં વિષાણુજન્ય રોગોનું નિયંત્રણ!
સલાહકાર લેખએગ્રી ફાર્મિંગ
પાકમાં વિષાણુજન્ય રોગોનું નિયંત્રણ!
_x000D_ પાકમાં વિષાણુજન્ય રોગોનું નિયંત્રણ કરીને સારી ગુણવત્તા અને ઉચ્ચ ઉપજ પ્રાપ્ત કરી શકાય છે. વિષાણુજન્ય રોગો જીવાતઓ દ્વારા ફેલાય છે._x000D_ _x000D_ વિષાણુજન્ય રોગના ફેલાવને રોકવાનાં પગલાં: -_x000D_ 1) જો કોઈ વિસ્તારમાં વિષાણુજન્ય રોગનો સતત ફેલાવો રહેતો હોય તો, ત્યાં પાકની ફેરબદલી કરવી જરૂરી છે._x000D_ 2) પાક વાવતા સમયે તંદુરસ્ત રોપાઓ અથવા બીજ પસંદ કરો._x000D_ 3) પિંજર પાકનું વાવેતર કરવું. ઉદાહરણ તરીકે, સફેદ માખી ને નિયંત્રિત કરવા માટે ભીંડા પાક માં ગલગોટા / હજારીગલ._x000D_ 4) પાકની આજુબાજુ નીંદણ સમયાંતરે કરવું. જેથી આ જીવતો નીંદણ પર ટકી ન શકે._x000D_ 5) વાયરસ સામે પ્રતિરોધક જાતોની પસંદગી કરવી જોઈએ._x000D_ 6) જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને વાયરસ ફેલાવનાર જીવાતોને નિયંત્રિત કરી શકાય._x000D_ 7) કાપણી, કલમ માટે અથવા પાકમાં રોપણી માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને સાધનસામગ્રી ને સાફ કરીને વાપરો._x000D_ )) કેટલાક બીજ ને હુંફાળા પાણીમાં ઉપચાર કરીને વાવણી કરવાથી આવા રોગના સંક્રમણ ને ઘટાડી શકાય છે.
સંદર્ભ : એગ્રી ફાર્મિંગ _x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
145
0
અન્ય લેખો