ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાકમાં વધુ ઉત્પાદન મેળવવા નો સચોટ ઉપાય
🪷હાલના સમયમાં મરચી, રીંગણ, ટામેટા, ભીંડા તેમજ વેલાવાળા તમામ શાકભાજી પાકોના વાવેતર કરતા ખેડૂત મિત્રો માટે એગ્રોસ્ટાર લાવ્યું છે વધુ ફૂલ- ફાલ લાવવા માટેનો ઉત્તમ ઉપાય એગ્રોસ્ટાર NPK 12:61:00 ખાતર.આ ખાતર ની વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!