ગુરુ જ્ઞાનOnly You
પાકમાં મેળવો બમ્પર ઉપજ
🌺🌺આજે નવમી છે અને આજે નવરાત્રિ પર્વનો છેલ્લો દિવસ છે, આ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના શરીરની એક બાજુ દેવી સિદ્ધિદાત્રી છે. તેથી તેઓ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે.શાસ્ત્રો અનુસાર ભગવાન શિવે આ દેવીની પૂજા કરીને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ, ગુલાબીનો અર્થ દયા, સંવાદિતા અને સ્નેહ છે. આ સાથે,જાણીએ વિડીયો દ્રારા ફ્લોરેન્સ ના કમાલ વિશે જે પાકમાં લાવશે વધુ ફૂલ-ફાલ તો વધુ માહિતી માટે અંત સુધી બન્યા રહો.
સંદર્ભ :Only You
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.