ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાકમાં પૂરું પાડશે અગત્યનું પોષક તત્વ
🌱આજે આપણે વાત કરીશું પાક માટે અગત્યનું ગૌણ પોષકતત્વ એટલે કે સલ્ફર, સલ્ફર ખાતર આપવાથી પાક માં ઘણા ફાયદા થાય છે જેમ કે પાકમાં તેલ ની ટકાવારી વધે, જમીન સ્વસ્થ બને, સલ્ફર તત્વની ઉણપ દૂર કરે અને પાકનું ઉત્પાદન વધે અને અન્ય ઘણા ફાયદા જાણો વિડીયોના માધ્યમથી. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
8
0
અન્ય લેખો