સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાકમાં જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વનું મહત્વ !
ખેડૂત મિત્રો આ વિડિઓના માધ્યમથી આપડે જોઇશુ કે આપડે પાકમાં ઘણા બધા વૃદ્ધિ વર્ધક દવા અને ખાતરનો ઉપયોગ કરીયે છે તો પાકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વનું કેટલું મહત્વ અને તે તત્વો કઈ રીતે છોડમાં કામ કરે છે, તો આ વીડિયો અવશ્ય જુવો ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
90
21
અન્ય લેખો