AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકમાં કરો ઈયળનું સચોટ નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં કરો ઈયળનું સચોટ નિયંત્રણ!
🌱હાલના બદલાતા વાતાવરણ પ્રમાણે તમાકુ ના પાક માં ઈયળ નો પ્રશ્ન જોવા મળે છે. આ ઈયળ ના કારણે પાક માં નુકશાન વધારે જોવા મળે છે. જેને લીધે ઉત્પાદનમાં ઘટાડો થાય છે તો ચાલો જાણીએ આ ઈયળ ના સચોટ નિયંત્રણ વિશે!! ☘️આ જીવાતની ઇયળ આછા લીલા રંગની હોય છે. તેની બંને ધારે ઝાંખા સફેદ રંગની લીટીઓ હોય છે. શરૂઆતમાં નાની ઇયળ પાન કોરે છે. ઇયળ મોટી થતાં પાનની નસો વચ્ચે નાના કાણાં પાડે છે. આ જીવાત આર્થિક રીતે નુકશાન કરી શકે છે. ☘️આ ઈયળ ના સચોટ નિયંત્રણ માટે ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસસી ઘટક ધરાવતી અમેઝ એક્સ દવા 8 ગ્રામ પ્રતિ 15 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો અને છોડના અને પાનના સારા વિકાસ માટે પાવર જેલ દવા ને 25 ગ્રામ /15 લીટર પાણીમાં નાખી ને છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
10
0
અન્ય લેખો