જૈવિક ખેતીTv9 Dhartiputra
પાકમાં આવતી ઉધઇની સમસ્યાનું સમાધાન !
ખેડૂતોને ખેતીની સાથે બાગાયતી પાકોમાં એક સમસ્યા ખુબ જ આવતી હોય છે. આ સમસ્યા છે ઉધઇની. જે જમીનની સાથે પાકને પણ નુકશાન કરે છે. તેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડે છે. હવે આ સમસ્યાનો એક ઉપાય છે અને તે પણ સજીવ પધ્ધતિ દ્વારા. કેવી રોતે અને શું કાળજી રાખવી જાણીયે આ વિડીયો માં !
સંદર્ભ : Tv9 Dhartiputra,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.