ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાકમાંથી થશે નિંદામણ નો સફાયો
🥜મગફળીના પાકમાં નિદામણનું નિયત્રણ કરવું ખુબ જ જટિલ પ્રશ્ન છે.સાંકડા પાનવાળા તથા પહોળા પાનવાળા નીદામણ જેવા કે બટ,શેષમૂળ,કણજરો,દુધેલી,પોપટી,ધીમડો, વગેરે જેવા નિંદામણ ના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ દવા મોડેસ્ટી તો આ દવાની વધુ માહિતી માટે વિડિઓને અંત સુધી ચોક્કસ થી જુઓ!!
👉સંદર્ભ : AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..