AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 પાકને રાખશે તંદુરસ્ત અને રોગ જીવાત મુક્ત
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકને રાખશે તંદુરસ્ત અને રોગ જીવાત મુક્ત
👨🏼‍🌾રવિ પાક ભરોસા કીટ ચણા, ધઉં, ધાણા, વરિયાળી, બટાકા, ભીંડા, અજમો અને રાયડાના પાકમાં શરૂઆતની વૃદ્ધિ વિકાસ અવસ્થામાં આવતારોગ અને જીવાત સામે રક્ષણ માટે તેમજ મૂળના સ્વસ્થ અને તંદુરસ્ત વૃદ્ધિ-વિકાસ માટે એગ્રોસ્ટાર લાવ્યું છે રવિ પાક ભરોસા કીટ. 👨🏼‍🌾રવિ પાક ભરોસાકીટ માં ૩ દવા આવે છે. 1. શટર: - આ દવા સીસ્ટેમિક જંતુનાશક છે. જે જમીન માં આપ્યા બાદ મૂળદ્ધારા સહેલાઇથી છોડમાં ફેલાઈ જાય છે. જેથી કોઈ પણ ચુસીયા જીવાત જેવા કે મોલો, લીલા તડતડીયા, થ્રીપ્સ અને જમીન જન્ય જીવાત જેવા કે ઉધઈ વગેરે જે પાકને નુકશાન કરે તો તે તરત જ મરી જાય છે. શટર : 100 ગ્રામ /એકર ઉપયોગ કરવાની છે. 2. મેન્ડોઝ : આ દવા સીસ્ટેમિક અને કોન્ટેક ફૂગનાશક છે. જે પાકના છોડ ને જમીનજન્ય ફૂગજન્ય રોગો જેવી કે સુકારો, થડ નો કોહવારો અને પાનની ફૂગ જેવી કે પાન ના ટપકા સામે લાંબા સમય સુધી રક્ષણ આપે છે. મેન્ડોઝ : ૫૦૦ ગ્રામ /એકર ઉપયોગ કરવાની છે. 3. ભૂમિકા : મૂળ નો જુસ્સાદાર વૃદ્ધિ અને વિકાસ કરવાનું કામ કરે છે. તેમજ જમીનમાં રહેલ પોષકતત્વોને સહેલાઇથી લેવામાં મદદ કરીને પાકને શરૂઆતથી જ તંદુરસ્ત અને જુસ્સાદાર બનાવે છે. ભૂમિકા : ૪ કિલો /એકર ઉપયોગ કરવાની છે. 👨🏼‍🌾ઉપયોગ કરવાની રીતપુંખીને વાપરવાની પધ્ધતિ:- આ કીટ માં ૧૦૦ ગ્રામ શટર, ૫૦૦ ગ્રામ મેન્ડોઝ અને ૪ કિલો ગ્રામ ભૂમિકા આવે છે. જેને કોઈ પણ ખાતર (DAP,SSP, યુરિયા ) સાથે મિક્સ કરી ને વાવેતર સમયે અથવા શિયાળુ પાકના વાવેતર ના ૨૦ થી ૨૫ દિવસ પછી જયારે પાણી આપવામાં આવે ત્યારે ખાતર સાથે મિક્સ કરીને પુંખીને આપી શકાય છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
2