ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકને બચાવો ખતરનાક મોલો મશી થી
🍀જયારે ઠંડુ અને સુકું વાતાવરણ હોય ત્યારે મોલાનો પ્રશ્ન આવતો હોય છે .
🍀જે શરુઆત પાનની નીચેની બાજુએ એકલ દોકલમોલોની જીવાત જણાશે અને થોડાક જ સમયમાં આની વસ્તિ એકાએક વધતી જણાશે.
🍀જીવાત રસ ચૂસતી હોવાથી છોડના ચીમળાવવા લાગશે.
🍀આ માટે સમયસર પગલાં લેવા જરુરી છે.
🍀આ જીવાત ના નિયંત્રણ માટે મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 3 ગ્રામ પ્રતિ પંપ સાથે પાકના વૃદ્ધિ વિકાસ માટે એગ્રોસ્ટાર સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!