AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીKheti ki Pathshala
પાકને ચોરીથી બચાવવા માટેનો સ્માર્ટ જુગાડ !
👉 ખેતી માં પણ જ્યાં સુધી પાક ઘરે ન આવી જાય ત્યાં સુધી ખેતર માંથી જ ચોરી થાઓ જવાનો ડર લાગે છે, ક્યારેક આપણે અન્ય કામ માં વ્યસ્ત હોય અને ખેતર માં મજૂરો કામ કરે છે કે અન્ય કામ માં વ્યસ્ત છે તો આ સ્માર્ટ જુગાડ ના માધ્યમ થઈ તમે ગમે ત્યાંથી તમારા ખેતર ની રક્ષા કરી શકો છો. આ સ્માર્ટ જુગાડ તમે ગમે ત્યાં લગાઈ શકો છો ખેતર હોય કે ઘર. તો આ જુગાડ કેવો છે શું છે ખાસ વાત આ સ્માર્ટ જુગાડ માં ચાલો જાણીયે. સંદર્ભ : Kheti ki Pathshala, 👉 આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
87
12
અન્ય લેખો