AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પાકનું સુરક્ષા કવચ!
🌿હાલમાં ઉનાળુ પાક ,શાકભાજી અને ફળ પાકોમાં વાતાવરણને કારણે ફૂગ ના પ્રશ્ન જેવા કે સુકારો, પાનના ટપકાં વગેરે જેવા રોગ જોવા મળતા હોય છે આ રોગના કારણે પાક માં નુકશાન પણ વધારે થતું હોય છે. તો આ ફૂગ ના સચોટ અને લાંબાગાળાના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ દવા TMT 70 . આ દવાની વધુ માહિતી માટે વિડીઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
4
0
અન્ય લેખો