AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકના ધરૂઉછેર માટે જમીન ની પસંદગી અને તૈયારી!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકના ધરૂઉછેર માટે જમીન ની પસંદગી અને તૈયારી!
🌶️મરચીના ધરૂવાડીયા માટે જમીન સારી ફળદ્રુપતાવાળી, સારી નીતાળવાળી, પાણી ભરાઈ ન રહે તેવી, પાણી નીકાલવાળી તેમજ વાડ કે ઝાડનો છાયો આવતો ન હોય તેવી નિંદામણમુક્ત જમીન પસંદ કરવી જોઈએ. પસંદ કરેલ જમીન માં રાબિંગ કરવું. 🌶️જમીન ઉપર ધઉંનું ભૂસું કે બાજરીનું કચરું અથવા નકામું ધાસ પાથરી 6 ઇંચ જેટલો થર બનાવવો. 🌶️આ ધાસના થરને પવનની વિરુદ્ધ દિશામાં સળગાવવું. 🌶️જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે આને રાબિંગ કહેવામાં આવે છે. 🌶️રાબિંગ કર્યા બાદ જમીનની ખેડ કરી જમીનની તૈયારી કરવી. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0
અન્ય લેખો