AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડA1 ADVENTURE
પાઇપ થી બનાવ્યો એવો જુગાડ કે જંગલી જાનવર ઉભી પૂંછડિયે ભાગે !
ખેડૂત મિત્રો, આપણા ખેતરમાં ઓછા વત્તા પ્રમાણ માં જંગલી જાનવરો નો ત્રાસ તો રહેતો હોય છે, તો આ જાનવરો ને ભગાડવા માટે ઘરે જ કેવો સરળ જુગાડ બનાવી ને જાનવર ને ખાતર ને દૂર રાખી શકાય તે જાણીશું. તો કેવી રીતે આ જુગાડ બનાવી શકાય જાણવા માટે જુઓ આ વિડીયો અને અન્ય મિત્રો ને આ જુગાડ અવશ્ય શેર કરો. 👉ખેડૂતે બનાવ્યો દમદાર જુગાડ શું છે ખાસ તે જાણવા માટે ulink://android.agrostar.in/articleDetail?Article_20210315_GJ_JUGAAD&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : A1 ADVENTURE. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
52
5
અન્ય લેખો