બાગાયતડીડી કિસાન
પાંદડાવાળા શાકભાજીના પાક વિશે માહિતી
1) પાંદડાવાળા શાકભાજીના વાવેતર માટે હલ્કી અને મધ્યમ પ્રકારની માટી ની જરૂર છે. 2) પાંદડાવાળા શાકભાજી વધુ પોષક તત્વો પૂરા પાડે છે. 3) શાકભાજી પાકનું વાવેતર કરતી વખતે હરોળ પદ્ધતિ થી વાવેતર કરવું જોઇએ. જેથી નીંદણ નિયંત્રણ કરવું આસાન રહે છે. 4) શાકભાજીના પાકને પાણી આપતી વખતે ટપક સિંચાઈનો ઉપયોગ કરવો, જેનાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછા રહે. 5) શાકભાજીના પાક ટૂંકા ગાળામાં ખેડૂતોના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરે છે.
સંદર્ભ - ડીડી કિસાન આ વિડીયો ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
33
0
અન્ય લેખો