AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી સ્કાયમેટ
પશ્ચિમના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી !
એક તરફ ચોમાસુ સમય થી પહેલાં પહોંચ્યું કેરળ, બીજી બાજુ દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં પૂર્વ-ચોમાસા પહેલા તીવ્ર ગરમી અને લૂ ના પ્રકોપ થી રાહત મળી. આ દરમ્યાન, અરબી સમુદ્ર ઉપર ચક્રવાતનું વાવાઝોડું તૈયાર થતું જોવા મળે છે, જે 3 જૂન આસપાસ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આને કારણે કર્ણાટકથી મહારાષ્ટ્ર સુધીના દરિયાકાંઠાના ભાગોમાં અને ગુજરાત, દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશમાં ઘણા સ્થળોએ વ્યાપક વરસાદની સંભાવના છે.
સંદર્ભ : સ્કાયમેટ _x000D_ આપેલ હવામાન માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
479
0
અન્ય લેખો