ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પશુ માવજત
ખેડૂત નું નામ : મોતીલાલ ભાઈ સોલંકી રાજ્ય : ગુજરાત સલાહ : પશુ ને લીલા ચારા ની સાથે સૂકો ચારો મિક્સ માં આપવો. વધુ ઉપ્તાદન માટે પશુને મિનરલ મિક્સર 50 ગ્રામ / દિવસ આપવું. વાછરડી ને પ્રથમ કૃમિનાશક ડોઝ ભલામણ મુજબ આપવો.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
140
4
સંબંધિત લેખ