પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુ માટે વરદાન મિનરલ મિક્સર !
પશુપાલક મિત્રો, આપણે સૌ દરેક દુધાળ પશુ પાસે થી વધુ દૂધ અને સાથે યોગ્ય સમયે દાવે આવે અને રિપીટ બ્રીડીંગ ન કરે તે જ મહત્વ આપતા હોય એ છીએ અને કેમ ન આપે એ જ મુખ્ય પાસું છે, પણ એ સાથે આપણે નાની-નાની વાતો નું ધ્યાન રાખતાં નથી જેમકે ખોરાક વ્યવસ્થાપન, એમાં પણ ખનીજ મિશ્રણ એટલે કે મિનરલ્સ. તો આ વિડીયો થકી જાણીયે કે કેવી રીતે ઉપયોગી છે મિલરલ મિક્સર અને કેટલા પ્રમાણ માં પશુ ને આપવું જરૂરી છે. તો જોઈએ આ વિડીયો અને કરીયે અન્ય મિત્રો ને શેર. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
13
9
અન્ય લેખો