પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુ માટે યોગ્ય દાણ મિશ્રણ !
ગાભણ પશુ ને દાણ મિશ્રણમાં વિયાણના એક મહિના અગાઉ થી દરરોજ 100 ગ્રામ બાયપાસ ફેટ તેમજ વિયાણ ના 120 દિવસ સુધી 15 ગ્રામ બાયપાસ ફેટ પ્રતિ લિટર દૂધ તેમજ પશુ ને નિયમિત મિનરલ મિક્સર 40 થી 60 ગ્રામ આપવાથી પશુમાં દૂધ ઉત્પાદન શક્તિ, ચરબીની ટકાવારી, પશુદીઠ આવક તેમજ તાજા જન્મેલા બચ્ચા ના વજનમાં વધારો થાય અને પશુ વહેલી બંધાય છે.
આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
64
25
સંબંધિત લેખ