AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનRupesh Sankliya
પશુ માટે મોયડા બનાવવાની રીત !
પશુ ને બાંધવા માટે બજાર માં તૈયાર મોયડા મળતા હોય છે પણ તેની કિંમત પાલક ને પરવડે એવી હોતી નથી તો તૈયાર મોયડા જેવો જ ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય એ જાણીયે આજના પશુપાલન વિડીયો માં. તો જુઓ આ વિડીયો અને જાણો કેવી રીતે એક ખેડુ ભાઈ ટૂંક જ સમય માં પશુ માટે મોયડો બનાવી રહ્યા છે. 👉 સંદર્ભ :Rupesh Sankliya. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
49
8