AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
પશુ માટે મળશે 3 લાખ, ખેડૂતો પશુપાલકો ને થશે ફાયદો જ ફાયદો !
દેશના ખેડૂતો માટે મોટી ખુશખબરી છે. સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત કરી છે. વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની રકમ ગાય, ભેંસ, ઘેટાં- બકરી અને મરઘી પાલન માટે મળે છે. આટલું જ નહીં તેમાં 1.60 લાખ રૂપિયા સુધીની રકમ લેવા માટે કોઈ ગેરેન્ટીની જરૂર નથી પડતી. કેવા પશુ માટે કેટલા પૈસા મળી શકે? 🐮 ગાયઃ 40,783 રૂપિયા પ્રતિ ગાય મળશે. 🐃 ભેંસઃ 60,249 રૂપિયા પ્રતિ ભેંસ રૂપિયા મળશે. 🐐 ઘેટાં-બકરાઃ માટે 4063 રૂપિયા પ્રતિ ઘેટાં-બકરા મળશે. 📝 જાણીયે વધુ શરતો અને નિયમો અને કઈ જગ્યાએ કરવી અરજી અને ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડીયોમાં અને આ યોજનાની વધુ માહિતી માટે બેંક શાખાનો સંપર્ક કરો. સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
117
50