AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુ માટે પાણી નું મહત્વ
📢 પશુપાલન કરતા મિત્રો હાલ પશુને ખાસ પાણી નું મહત્વ સમજી પશુ ને પાણી પીવડાવવું જોઈએ, હાલ પશુ ને વધુ પાણી ની જરૂર પડે છે સાથે જો પશુ દુધાળ હોય તો તેના દૂધ ઉત્પાદકતાના આધારે વિશેષ પાણી પીવડાવવું જરૂરી છે, જાણો પશુપાલન માહિતી અને અન્ય મિત્રો ને પણ શેર કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
27
8