પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુ માટે પાણીની ઉપયોગીતા
🐮 પશુપાલન કરતા મિત્રો હાલ પશુને ખાસ પાણી નું મહત્વ સમજી પશુ ને પાણી પીવડાવવું જોઈએ, હાલ પશુ ને વધુ પાણી ની જરૂર પડે છે સાથે જો પશુ દુધાળ હોય તો તેના દૂધ ઉત્પાદકતાના આધારે વિશેષ પાણી પીવડાવવું જરૂરી છે, ચાલો જાણીએ વિશેષ માહિતી ને વિડિઓ ના માધ્યમ થી!!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!