ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનમુક્તિઅર પેટકેર
પશુ માં દેશી રીતે કરો બાહ્ય જીવો નું નિયંત્રણ
• બાહ્ય જીવાત (જુ, ચાંચડ) પશુ ના શરીર માંથી લોહી ચૂસે છે._x000D_ • એક પશુ દીઠ 4 લીટર પાણી માં 250 ગ્રામ મીઠું ઉમેરો અને દ્રાવણ બનાવો._x000D_ • આ દ્રાવણ ને પશુ ના શરીર પર લગાવો અથવા જ્યાં જુ કે ચાંચડ ચોટેલ છે ત્યાં._x000D_ • આ દ્રાવણ નો છંટકાવ તમે સેડ માં પણ કરી શકો છો._x000D_ • આ પ્રક્રિયા સતત ૨-૩ દિવસ કરવી _x000D_ સંદર્ભ: મુક્તિઅર પેટકેર_x000D_ પશુપાલન ના આ દેશી જુગાડ ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો સાથે તેને શેર કરો. _x000D_
1110
1
સંબંધિત લેખ