AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુ માં ખરજવું, ઝૂ ના અસરકારક નિયંત્રણ માટે
પશુપાલક મિત્રો, પશુ ને ઝૂ, ચાંચડ લાગતાં હોય છે અને ખરજવું પણ આવતું હોય છે તો તેના અસરકારક નિયત્રંણ માટે શું કરવું જોઈએ કઈ દવા વાપરવી કેટલા પ્રમાણમાં જાણીયે તમામ માહિતી આ વિડીયોમાં. આ વિડીયો પણ જુઓ 👉 https://youtu.be/eqNqbXbaOJs 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
21
4
અન્ય લેખો