AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનGir Gau Krushi Jatan Sansthan - Gondal
પશુ નું દૂધ વધારવાનો ઘરેલુ ઉપાય !
દરેક પશુપાલક પોતાના પશુ વધારે દૂધ કેવી રીતે આપે તે ઈચ્છે છે અને આ ઈચ્છા પાછળ તે કેટકેટલી વસ્તુઓ ખવડાવે છે પણ ક્યારેક રિજલ્ટ સામાન્ય તો ક્યારેક પૈસા પડી જાય એવું થતું હોય છે પણ આજ ના આ પશુ જ્ઞાન વિડીયો માં નજીવા ખર્ચે અને રિજલ્ટ મળે એવા નુસ્ખા વિષે જાણીયે, તો જુઓ આ વિડીયો અને અપનાવો તમે પણ આ સસ્તો અને સારો નુસ્ખો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Gir Gau Krushi Jatan Sansthan - Gondal. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
45
4