પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુ નહીં મારે હવે ઉથલો, બસ અપનાવો આ ઉપાય !
પશુપાલક મિત્રો, ગાય/ભેંસ વારંવાર ઉથલો મારતી હોય છે આ પ્રશ્ન મોટાભાગ ના પશુપાલકો નો હોય છે અને જેનાથી પશુપાલકો માટે આ સમસ્યા સરદર્દ સમાન થઇ જાય છે તો આ સમસ્યાના સમાધાન માટે આપણે તેનો આયુર્વેદિક ઉપચાર જાણીશું, આ ઉપચાર માં કઈ સામગ્રીની જરૂરી પડશે અને કેટલા પ્રમાણમાં તમામ માહિતી જાણીયે અને અન્ય મિત્રો ને પણ શેર કરી માહિતગાર કરીયે.
નોંધ : તમે ક્યાં પ્રશ્ન પર વિડીયો જોવા માંગો છો કોમેન્ટ કરી જણાવશો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.