પશુપાલનNDDB
પશુ નહિ થાય રિપીટ ! જયારે કરશો આ ઉપાય !
ઘણાં પશુ પાલક મિત્રો ના પશુ ને AI કરાવ્યા બાદ પણ પશુ રિપીટ થાય છે એટલે કે, ઉથલો મારે છે અને અંતે પશુ પાલક ને નુકશાન થાય છે, આ સમસ્યા ના નિરાકરણ માટે જાણો અદ્દભુત ઉપાય જે કરવાથી મળશે સારું રિજલ્ટ. તો જુઓ અને અજમાવો આ ઉપાય.
સંદર્ભ : NDDB. આપેલ બહુપયોગી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
202
92
અન્ય લેખો