પશુપાલનહાઈ સ્પીડ
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
આજ કાલ ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ ખુબ જ વ્યાપક બન્યો છે એ પછી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર. ખેડૂતો કેસીસી વિશે તો જાણતા જ હશે અને તેનો ફાયદો પણ લેતા જ હશે, પરંતુ આજ જ આ વિડીયો માં જાણીશું પશુ કિસાન ક્રેડિટ કાર્ડ. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ થી કેટલી રકમ ની લોન મળી શકે છે ? ગાય ભેંશ માટે પશુ દીઠ કેટલી લોન મળવા પાત્ર છે ઉપરાંત કાર્ડ માટે કોને મળવાનું તેવી તમામ માહિતી મેળવા માટે જુઓ આ ખાસ વિડીયો માહિતી.
સંદર્ભ : હાઈ સ્પીડ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
179
14
અન્ય લેખો