AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનડીડી કિસાન
પશુ આહારમાં રેશા/ ફાઇબરનું મહત્વ !
ડેરી ઉદ્યોગમાં સફળતા મેળવવા માટે પશુ પોષણમાં સારો સંતુલિત આહાર હોવો ખૂબ જ જરૂરી છે. આહારમાં ફાઇબરની ગુણવત્તાની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.સૂકા ચારામાં મુખ્યત્વે ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને ખૂબ જ ઓછું પ્રોટીન હોય છે. આવા સમયે ગોપાલકને પ્રશ્ન આવે છે કે પશુઓના આહારમાં સૂકા ચારાની માત્રા કેટલી હોવી જોઈએ? ચાલો વિગતે જાણીએ તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અને શેર કરીને અન્ય ગોપાલકને માહિતગાર અવશ્ય કરશો. સંદર્ભ : ડીડી કિસાન, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
35
4