AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનE Bhains Vigyan Kendra ICAR-CIRB Hisar
પશુ આપશે દર વર્ષે બચ્ચું તો દૂધ મળશે સતત !
પશુપાલક મિત્રો નો સૌથી વધુ પ્રશ્ન હોય છે કે તેમના પશુ ખાલી / ઉથલો મારે છે અને અંતે નુકશાન તો ક્યારેક તો ૨-૩ વર્ષ નો બે વિયાણ વચ્ચે સમયગાળો રહે છે તો દર વર્ષે કેવી રીતે એક બચ્ચું મેળવી શકાય જાણીયે હિસાર પશુ વિજ્ઞાન કેન્દ્ર ની સલાહ ! સંદર્ભ : E Bhains Vigyan Kendra ICAR-CIRB Hisar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
12