પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુમાં માટી ખસી જવાના કારણો અને ઉપાયો !
🐮 પશુપાલક માટે એક મોટી સમસ્યા હોય છે કે તેમના પશુમાં ક્યારેક માટી ખસી જવી જેવી ગંભીર સમસ્યા દેખાતી હોય છે પણ આ સમસ્યા પાછળ ક્યાં કારણો જવાબદાર છે અને તેની સારવાર એ પાલક મિત્રોને વધુ ખબર હોતી નથી,તો આ વિષય ઉપર સંપૂર્ણ માર્ગદર્શન કરી રહ્યા છે પશુ એક્સપર્ટ, તો અંત સુધી જુઓ અને જાણો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.