AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનDairy Gyan
પશુમાં ડિવોર્મિંગનું મહત્ત્વ !
આપણે પશુને સમયસર કૃમિનાશક દવા આપી તેમાં રહેલા કૃમિને નાબૂદ કરવા જરૂરી છે, જો તેમ ના કરવામાં આવે તો આડકતરી રીતે આપણે ખબર પણ ના પડતા ઘણા નુકશાન થાય છે, તો કેવી રીતે ડિવોર્મિંગ કરી શકાય, શું છે મહત્વ અને કેમ છે જરૂરી તમામ માહિતી જાણીયે આ ખાસ વીડિયોમાં અને તમે પણ તમારા પશુને ડિવોર્મિંગ કરાવો. ડિવોર્મિંગ માટે કઈ દવા કેટલા પ્રમાણમાં આપવી જાણો આ વિડીયોમાં https://youtu.be/VpsFUSf50U0 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Dairy Gyan. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
7