પશુપાલનTrick Gujarati
પશુપાલન માટે બે નવી યોજનાઓ, જાણો અને ફાયદો મેળવો !
પશુ ને ખાણ-દાણ આપવું ખુબ જ જરૂરી છે, જેથી વધુ દૂધ મળે અને પશુ ને સ્વાસ્થ્ય સારું રહે અને અન્ય નાના વિટામિન મળી શકે પણ એ પાછળ પશુપાલકને વધુ ખર્ચ થતો હોય છે પણ આ માટે સરકાર દાણ ખાણ સહાય આપે છે. આ સહાય મેળવવા માટે શું કરવું અને કોને મળી શકે છે જાણીયે આ વિડીયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Trick Gujarati.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.